કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે: મુખ્યમંત્રીશ્રી
૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે તે જ બતાવે છે કે ખેડૂતોના હિતની વાત નહિ … Read More