દિલ્હીમાં સ્થિતિ વધુ ગંભીર થતા સીએમ કેજરીવાલે લોકડાઉન લંબાવવાની(lockdown extended) કરી જાહેરાત- વાંચો વધુ વિગત

દિલ્હી, 25 એપ્રિલઃ દિલ્હીમાં કોરોનાના કારણે હાલાતમાં જરાય સુધારો જોવા મળી રહ્યો નથી જેને પગલે રાજ્ય સરકારે લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવ્યું(lockdown extended) છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી. … Read More