Loco pilot: ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવતા લોકો પાયલોટે પોતાના અનુભવો શેર કરતા કહ્યું- રાષ્ટ્રીય હિતમાં ફાળો આપવો તે ખૂબ ગર્વ ની વાત છે
રાજકોટ ડિવિઝન ના લોકો પાયલટ (Loco pilot)અરૂણકુમાર પાંડેએ જણાવ્યું હતું કે 4 મે, 2021 ના રોજ તેમણે હાપા થી સુરેન્દ્રનગર ની વચ્ચે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવી હતી. અમદાવાદ , ૧૧ … Read More