Gujarat LPG Helpline: ગુજરાતમાં LPG અંગે કોઈ અછત નહીં, નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર

Gujarat LPG Helpline: રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો રાજ્યમાં LPG સહિત કેરોસીનના વિતરણ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં … Read More