Maa Baap: મા-બાપનું ઋણ

મને મારા મા-બાપે મોટો કર્યો,ને મેં એમના નામને મોટું કર્યું.નથી સગવડ, નથી સંપત્તિ કે સત્તા,મેં બસ સમાજને સામે જોતું કર્યું.હતી ઝૂંપડી પણ હૈયું હતું મોટું,મેં ગરીબીને પણ ગરવું ઘરેણું કર્યું.પસીનો … Read More