Madhavmala Wood Carving: માધવમાલાની અંદાજિત ૫૦૦ વર્ષ જૂની વુડ કાર્વિંગની પરંપરાગત કળા આજે પણ જીવંત; વાંચો વિગત

Madhavmala Wood Carving: આંધ્રપ્રદેશના નાનકડા ગામમાં સદીઓ જૂની લાકડાની કલાકૃતિઓ વિશ્વભરના ખૂણાઓ સુધી પહોંચી છે: શિલ્પકાર પી. શ્યામભાઈ સુરત, 17 માર્ચ: શનિવાર: Madhavmala Wood Carving: માધવમાલા આંધ્રપ્રદેશના સંયુક્ત મંડલમ જિલ્લામાં … Read More