યુવાકાળમાં રમતવીર રહી ચૂકેલા મધુકરભાઈએ કોરોના સાથેની જીવનની રેસમાં પણ વિજય મેળવ્યો!
૧૯ વર્ષની વયના જુવાનો જેવા જુસ્સા સાથે કોરોનાને ધોબીપછાડ આપી ૯૧ વર્ષના વડીલ જિંદાદિલીનું પ્રતીક બન્યાં યુવાકાળમાં રમતવીર રહી ચૂકેલા મધુકરભાઈએ કોરોના સાથેની જીવનની રેસમાં પણ વિજય મેળવ્યો! ૧૭ દિવસની … Read More