Mahakumbh Mela Trains: મહાકુંભ મેળાના અવસર પર પશ્ચિમ રેલવે ચાલાવશે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો

Mahakumbh Mela Trains: સાબરમતી–પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનસ–પ્રયાગરાજ, ઉધના-પ્રયાગરાજ અને વલસાડ – પ્રયાગરાજ, સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય અમદાવાદ, 29 ડિસેમ્બર: Mahakumbh Mela Trains: પશ્ચિમ રેલવે … Read More