કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન: મંગળ બજાર અને ગધેડા માર્કેટ શાક બજાર ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવ્યા
વડોદરા, ૨૯ નવેમ્બર: કોવિડનું સંક્રમણ અટકે તે માટે તકેદારીના જરૂરી પગલાં લેવા બનાવવા માં આવેલી પોલીસ અને વડોદરા મહાનગર પાલિકાની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ વિસ્તારો માં માસ્ક પહેરવા અને સોશીયલ … Read More
