Mata Kalratri: આજે જાણો; માતા કાળરાત્રિની પૂજાનું મહત્વ

સપ્તમીનાં દિવસે મા દુર્ગાનાં સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. આસુરી તત્ત્વો માટે તેઓ સાક્ષાત કાળ હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે. Mata Kalratri: ભય અને અભય, આ બંને … Read More