ESDM ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક હબ બનાવવાનો સંકલ્પ: મંત્રી અર્જુન મોઢવાડિયા

ESDM: રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં રોકાણ-ઇકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવા મંત્રી મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ ગાંધીનગર, 21 નવેમ્બર: ESDM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન … Read More