Miss Universe India 2025: મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીત્યો, જાણો કોણ છે તે?

Miss Universe India 2025: વર્ષના અંતમાં યોજાનારી મિસ યુનિવર્સ વર્લ્ડમાં હવે મનિકા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મનોરંજન ડેસ્ક, 19 ઓગષ્ટઃ Miss Universe India 2025: ભારતને આ વર્ષની નવી મિસ યુનિવર્સ ઈન્ડિયા મળી … Read More