Mother tongue day: માતૃભાષા સંવર્ધનનું નોખું-અનોખું કાર્ય કરનાર સુરતના યુવા શિક્ષક રાજેશકુમાર ધામેલિયા

માતૃભાષા સંવર્ધનનું નોખું-અનોખું કાર્ય કરનાર સુરતના યુવા શિક્ષક: શિક્ષણકાર્ય સાથે ગુજરાતીને સંવર્ધિત કરવાની આહલેક જગાવી ભાષા સંવર્ધન અભિયાનથી હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાચી જોડણી શીખવી સાચું લખવા પ્રેરિત કરનાર શિક્ષક … Read More