Naag Panchami Puja: નાગ પંચમી: લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે: વૈભવી જોશી

Naag Panchami Puja: આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોનાં ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે. ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનાં અધિપતિ … Read More