નવસારી બજારના ૭૨ વર્ષીય ભારતીબેન ચપટવાલા કોરોના સામેનો જંગ જીતી ગયા

સુરત, ૧૫ સપ્ટેમ્બર: કોરોના વાયરસની મહામારી વચ્ચે નવી સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈને મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. ઘણાં દર્દીઓ મોટી ઉંમરના હોવા છતા પણ યોગ્ય સારવાર થી … Read More