News alert for two wheeler: બાળકોને બેસાડીને બાઇક ચલાવતા પહેલા જાણી લો આ નિયમ, નહી તો ભરવો પડશે મસમોટો દંડ

News alert for two wheeler: કેન્દ્ર  સરકારે બાળકોને બાઇક પર બેસાડવા માટેના સુરક્ષિત નિયમો બનાવ્યા છે. જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરશો તો મોટો દંડ ભરવો પડશે. અમદાવાદ, 16 ફેબ્રુઆરી: … Read More