Meta big announcement: હવે ફેસબુક બદલાશે, ન્યૂઝ ફીડ અલગ રીતે જોવા મળશે
અમદાવાદ, 22 જુલાઈ: Meta big announcement: વિશ્વભરમાં લગભગ તમામ દેશોમાં ફેસબુક એટલુ જ લોકપ્રિય છે. કંપનીએ તેના ન્યૂઝ ફીડમાં મોટો ફેરફાર કર્યો છે. કંપનીએ એક નવા ફીચરની જાહેરાત કરી છે. … Read More