Ambaji ST station problems: અંબાજીનુ નવું બસ સ્ટેશન ન બનતા મહિલા કન્ડેકટરોને પણ એસટી બસ માં જ રાત ગુજારવી પડે છે
Ambaji ST station problems: અંબાજીનુ નવું બસ સ્ટેશન ન બનતા ડ્રાઈવર કંડેક્ટર સહીત મુસાફરો ભારે યાતના ભોગવી રહ્યા છે એસટી બસો માં મહિલા કન્ડેકટરો પણ હોવાથી મોટી મુશ્કેલીઓ ભોગવવી પડે … Read More
