Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, 7 સરકારી કર્મચારીઓ નોકરીમાંથી કરાયા સસ્પેન્ડ

Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર, બે પોલીસ ઈન્સપેક્ટર અને રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીસના સ્ટેશન ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા રાજકોટ, … Read More