Okha-Bhavnagar Exp. Schedule: ઓખા–ભાવનગર એક્સપ્રેસ અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી શરૂ થશે

Okha-Bhavnagar Exp. Schedule: 14 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી ઓખા–ભાવનગર એક્સપ્રેસ અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી શરૂ થશે રાજકોટ, 08 ડિસેમ્બર: ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય … Read More