Okha-Varanasi Express: ઓખા-વારાણસી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
Okha-Varanasi Express: 2 જાન્યુઆરીની ઓખા-વારાણસી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે રાજકોટ, 31 ડિસમ્બર: Okha-Varanasi Express: ઉત્તર રેલ્વેના લખનૌ ડિવિઝનમાં સ્થિત જંઘાઈ-ફાફા મઉ સેક્શનમાં નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે, 2 … Read More