Operation Rail Security: ઓક્ટોબર મહિનામાં આરપીએફ રાજકોટ મંડળનું પ્રશંસનીય કાર્ય
Operation Rail Security: મુસાફરોની ₹3 લાખ કિંમતની વસ્તુઓ પરત અપાઇ, રેલ્વે સંપત્તિ ચોરીના 13 આરોપી અને ચેઇન પુલિંગના 20 આરોપી ઝડપાયા — સુરક્ષા અને સેવામા આગેવાન આરપીએફ રાજકોટ, 5 નવેમ્બર: … Read More
