બી.જે.મેડીકલ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે “ઓરિએન્ટેશન પ્રોગ્રામ ૨૦૨૦” યોજાયો

૩૨૨ પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટ, રાહુલ પટેલ ૦૮ ઓગસ્ટ,અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે.મેડીકલ કોલેજ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ લેનાર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે “પી.જી ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૦” નું આયોજન … Read More