E-PAN Alert: તમને ઈ-પાન કાર્ડનો ઈમેલ મળે તો થઇ જજો એલર્ટ! થઇ શકે છે છેતરપિંડી

E-PAN Alert: છેતરપિંડી કરનારાઓએ છેતરપિંડીનો નવો રસ્તો કાઢ્યો છે અમદાવાદ, 30 ડિસેમ્બર: E-Pan card: આજના ડિજીટલ યુગમાં લગભગ દરેક વસ્તુ માત્ર એક ક્લિકથી દૂર થાય છે. એ જ રીતે, ઘણા લોકો … Read More