Patient donates 50 beds for patient: જેતપુરના નિવાસી ઉર્વશીબહેન અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલની સારવારથી એટલા પ્રભાવિત થયા કે 50 નવા બૅડ દાનમાં આપ્યાં

Patient donates 50 beds for patient: ખાનગી હોસ્પિટલે લાખોના ખર્ચે ૫(પાંચ) દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી, આયુર્વેદ હોસ્પિટલમાં સાવ નજીવા ખર્ચે સાજા થયા અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૩૦ ઓક્ટોબર: … Read More