PM E-Khatmuhurat: 27 મેના રોજ વડાપ્રધાન મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

PM E-Khatmuhurat: 27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાનના હસ્તે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજીત રૂ. 672 … Read More