PM Modi Ambaji Puja: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે

પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે પ્રધાનમંત્રી કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે અમદાવાદ, 29 ઓક્ટોબર: PM Modi Ambaji Puja: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત … Read More