Lakhpati Didi Sammelan: વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી

Lakhpati Didi Sammelan: વડાપ્રધાનના હસ્તે રાજ્યની ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ મહિલા દિવસે મંચ પર લખપતિ દીદીઓએ અગ્ર હરોળમાં સ્થાન શોભાવ્યું રિપોર્ટ: … Read More