Historic victory of Arjun Modhwadia: પોરબંદર વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ઐતિહાસિક જીત

Historic victory of Arjun Modhwadia: ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને કુલ 1,33,163 (કુલ મતના 86%) મત પ્રાપ્ત થયા, કોંગ્રેસના ઉમેવાર રાજુ ભાઈ ઓડેદરાને કુલ 16,355 મત મળ્યા પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતગણતરી … Read More