डाक विभाग द्वारा सभी लघु बचत योजनाओं का विस्तार शाखा डाकघर तक किया गया
इस निर्णय का उद्देश्य सभी डाकघर बचत योजनाओं को लोगों के घर तक पहुंच प्रदान करके ग्रामीण भारत को सशक्त बनाना है 24 JUL 2020 by PIB Delhi ग्रामीण क्षेत्रों … Read More
इस निर्णय का उद्देश्य सभी डाकघर बचत योजनाओं को लोगों के घर तक पहुंच प्रदान करके ग्रामीण भारत को सशक्त बनाना है 24 JUL 2020 by PIB Delhi ग्रामीण क्षेत्रों … Read More
23 JUL 2020 by PIB Ahmedabad ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), ‘સ્પીડ પોસ્ટ ભવન’, શાહીબાગ, અમદાવાદ – 380 004ની કચેરી ખાતે તારીખ 28મી જુલાઈ, 2020(મંગળવાર)ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળીને તેનું નિવારણ કરવામાં આવશે. મુખ્યાલય ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રી વી. કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ડાક, સ્થાપના અને ભરતી), કંમ્પ્લેઈન્ટ સેક્શન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380 004ને મોડામાં મોડી તારીખ 24મી જુલાઈ, 2020 (શુક્રવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષય સમાવિષ્ટ ના હોવા જોઈએ.
प्रविष्टि तिथि: 24 MAY 2020 6:43PM by PIB Delhi भारत सरकार के डाक विभाग और बिहार सरकार के बागवानी विभाग ने लोगों के दरवाजों तक ‘शाही लीची’ और ‘जर्दालु आम’ की आपूर्ति करने के … Read More