Rajkot jilla panchayat app: મુખ્યમંત્રીએ રાજકોટ જીલ્લા પંચાયત માં વિકસાવવામાં આવેલી ‘પ્રજાના પ્રશ્નો’ એપનું વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચિંગ કર્યું

Rajkot jilla panchayat app: રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયત રાજ્ય વ્યવસ્થાના મહત્વપૂર્ણ એકમ એવી જિલ્લા પંચાયતોમાં પ્રજાના પ્રશ્નોની સમસ્યાઓની રજૂઆત માટે ટેકનોલોજી યુક્ત અભિગમની આગવી પહેલ રાજકોટ જિલ્લા પંચાયતે મુખ્ય મંત્રી વિજય … Read More