Radio Unity 90 FM: સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તમે લઈ રહ્યાં હો અને સંસ્કૃતમાં તમારા સ્વાગતના આ શબ્દો રેડિયો પ્રસારણમાં સાંભળવા મળે તો નવાઈ ના પામતા..
Radio Unity 90 FM: રેડિયો યુનિટી ૯૦ એફ.એમ.ના ૧૫ આદિવાસી રેડિયો જોકી યુવા યુવતીઓ બેધડક સંસ્કૃતમાં પ્રસારણ કરી શકે છે નમો નમઃ સર્વેભ્યમ… મમ નામ ગંગા અહેવાલ: સુરેશ મિશ્રા વડોદરા, … Read More