Raghav Chandra honored with World Award: જામનગરના રાઘવ ચાંદ્રાએ મલ્ટિપલડ્રમ બીટ માં વર્લ્ડ રેકોર્ડ કર્યો,ત્રણ ત્રણ વર્લ્ડ એવોર્ડ થી સન્માનિત કરાયું
અહેવાલ: જગત રાવલ જામનગર, ૩૧ ડિસેમ્બરઃ Raghav Chandra honored with World Award: જામનગરના ઓટો ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા અતુલ ગ્રુપના બિઝનેસ મેન અલ્પેશ ભરતભાઈ ચાંદ્રા અને આર્ટસ પેન્ટિંગ અને હિલિંગ … Read More