Rajbhasha Pakhavada: રાજકોટ રેલવે ડિવિઝન પર રાજભાષા પખવાડિયું-૨૦૨૫: પુરસ્કાર વિતરણ સમારોહ સંપન્ન
Rajbhasha Pakhavada; હિન્દી સ્પર્ધાઓ અને યોજનાઓ હેઠળ પસંદગી પામેલા કુલ ૩૨ વિજેતા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા રાજકોટ, 01 ઓક્ટોબર: Rajbhasha Pakhavada: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં તા. ૩૦.૦૯.૨૦૨૫ ના … Read More