“દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન

રાષ્ટ્રભાવના સાથે કોવિડ હોસ્પિટલ ખાતે એક વર્ષના બાળકની સ્નેહાળ માતા ડો. ખ્યાતિબેન જેઠવા બજાવી રહ્યા છે, નિષ્ઠાપૂર્વકની સેવા “દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન જેઠવા અહેવાલ: … Read More

કોરોના મૃતકના પરિવારજનોને સંભાળવાની કામગીરી પીડાજનક રહી: ડો. રાજ મિશ્રા

પી.પી.ઈ. કીટ ભેખધારી આરોગ્યકર્મીઓ કોરોનાના દર્દીઓની સારવારની સાથે દર્દીઓના પરિવારજનોને સંભાળવાની કપરી કામગીરી સુપેરે નિભાવી રહયાં છે અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: કોરોનાના ગંભીર દર્દીઓના મૃત્યુ બાદ સૌથી … Read More

સાજા થયેલા કોરોનાના દર્દીઓ સ્વગૃહે પરત ફરતા માન્યો તબીબો અને સ્ટાફનો આભાર

રાજકોટ:સમરસની કોરોનાની સારવારથી અમને નવજીવન મળ્યું છે: દર્દીઓએ આપ્યો પ્રતિભાવ સાજા થયેલા કોરોનાના દર્દીઓ સ્વગૃહે પરત ફરતા માન્યો તબીબો અને સ્ટાફનો આભાર અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: રાજકોટની સમરસ … Read More

રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ

રાજકોટ કોવીડ હોસ્પિટલમાં બેડની નીચે ઉતરતી વખતે હું પડી ન જાવ તેની ચિંતા એટેન્ડેન્ટ સ્ટાફ કરે છે: દર્દી અસ્મિતાબેન ખુંટ રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૧ઓક્ટોબર:રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓ પાસે તેના પરીવારજનો ન રહેતા હોવાથી જિલ્લા તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓની અંગત સંભાળ માટે તેમજ હાલવા- ચાલવાની કે વોશીંગરૂમમાં જવાની મદદ માટે એટેન્ડેન્ટ સ્ટાફ અને હાઉસકીપીંગ સ્ટાફ રોકવામાં આવ્યો છે. સાજા થયેલા દર્દીઓ આ નાના કર્મચારીઓની મોટી સેવાને બિરદાવી રહયા છે.    પીડીયું હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા શ્રી અસ્મિતાબેન ખુંટે જણાવ્યું હતું કે એટેન્ડેન્ટ સ્ટાફ મને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે રહે છે. દરેક દર્દીની … Read More

કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું

કોવીડ હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં સિનિયર તબીબોના માર્ગદર્શન હેઠળ સારવારની  એ.બી.સી.ડી. શીખતાં મેડિકલના વિદ્યાર્થીઓ કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: … Read More

હરદમ ખુશ અને બેફિકર રહેનારા સાપરિયા દંપતીની જીંદાદિલી પાસે કોરોનાએ ઘૂંટણ ટેકવ્યા

ગમે તે રોગથી ડરો નહીં પણ મક્કમ રહો, ચિંતામુક્ત રહો તમારી હિંમત જોઈ: કોરોના’ય ભાગી જશે – તુલસીભાઈ સાપરિયા સમરસમાં અમને શ્રેષ્ઠ સારવાર અને સવલતો મળી છે જો માર્ક્સ આપવાનાં હોય … Read More

દરેક નાગરિકનું બહુમુલ્ય જીવન બચાવવું આપણા હાથમાં છે

સરકાર અને આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદની વર્ષા કરતા રાજકોટના કોરોના મુક્ત દર્દીઓ “દરેક નાગરિકનું બહુમુલ્ય જીવન બચાવવું આપણા હાથમાં છે, ગભરાયા વિના એન્ટીજન ટેસ્ટ કરાવો”:  હર્ષદભાઈ સાકરીયા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ … Read More

કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું

–કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું: વૃન્દાવનભાઈ ગગલાણી (કોરોના દર્દી) અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: રાજકોટની સિવિલ કોવીડ હોસ્પિટલ એ રાજકોટનું શુશ્રૂષાનું નવલું નજરાણું છે, જેને કોરોના … Read More

કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી

સિવિલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત પેરામેડીકલ સ્ટાફની સંનિષ્ઠ કામગીરી કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી ક્રિષ્નાબેન કાશીયાણી અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

“અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે: ડો. ચેતનાબેન ડોડીયા

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારના કર્મયોગની સાધનામાં કાર્યરત નિષ્કામ કર્મયોગી ફ્લોર મેનેજરની આયોજનબદ્ધ ટીમ “અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે, તેથી તેમની સંભાળ એજ મારૂં કર્મ એજ મારો ધર્મ”: ડો. ચેતનાબેન … Read More