Rajkot division’s savings from solar energy: રાજકોટ રેલ્વે વિભાગે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને 1 વર્ષમાં લાખો રૂપિયાની કરી બચત

Rajkot division’s savings from solar energy: રાજકોટ રેલવે ડિવિઝને 18 સ્ટેશનો અને 7 ઓફિસ બિલ્ડીંગો પર સોલાર પાવર પ્લાન્ટનો ઉપયોગ કરીને એક વર્ષમાં રૂ. 27.18 લાખની બચત કરી ઉર્જા બચત … Read More