Rajkot-Mahbubnagar train schedule: રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ ટ્રેન 24 જૂન સુધી જડચર્લા સ્ટેશન સુધી જશે

Rajkot-Mahbubnagar train schedule: સિકંદરાબાદ-મહબૂબનગર સેક્શનમાં ટ્રેનોના ભારે ધસારાને કારણે રેલવે પ્રશાસનનો નિર્ણય રાજકોટ, 28 એપ્રિલ: Rajkot-Mahbubnagar train schedule: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-મહબૂબનગર વચ્ચે ચલાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેન … Read More