Rajkot-Morbi Special Updates: રાજકોટ-મોરબી સ્પેશિયલ ટ્રેનને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ

રાજકોટ, ૦૩ નવેમ્બર: Rajkot-Morbi Special Updates: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09522/09521 રાજકોટ-મોરબી સ્પેશિયલને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના … Read More