જામનગરના રણજીતસાગર રોડ નજીક ઈવા પાર્કમાં વહેલી સવારે ફાયરીંગની ઘટના થી ચકચાર મચી જવા પામી હતી.

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર,૨૮ જાન્યુઆરી: ભાજપના અગ્રણી હસમુખભાઈ પેઢરીયા ના ભાઈ જયસુખ ઉર્ફે ટીના પેઢડિયા નામના પટેલ યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થતા પોલીસ … Read More