Awareness Week: રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’નો શુભારંભ

Awareness Week: સત્યનિષ્ઠાના શપથ સાથે અભિયાનની શરૂઆત રાજકોટ, 27 ઓક્ટોબર: Awareness Week: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં તારીખ ૨૭ ઓક્ટોબરથી ૨ નવેમ્બર, ૨૦૨૫ સુધી ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ મનાવવામાં આવી રહ્યો છે. … Read More