RJT Train Schedule: રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા
રાજકોટ, 3 જાન્યુઆરી: RJT Train Schedule: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ – મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે: ટ્રેન સંખ્યા 09575/09576 … Read More
