Jute jewelry startup: અવનવી જૂટની જ્વેલરીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું ચાર સખીઓએ સાથે મળીને
Jute jewelry startup: ચાર સખીઓએ સાથે મળીને જૂટની જ્વેલરીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું: સખી મંડળના માધ્યમથી અવનવી જૂટની જ્વેલરી બનાવી મહુવા તાલુકાના ગુણસવેલ ગામના બાલગોપાલ સખી મંડળની બહેનોએ જૂટમાંથી નેકલેસ, બક્કલ, … Read More