Sakhi Neer: સચિવાલય સંકુલમાં કાચની બોટલમાં પાણી મળશે
Sakhi Neer: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નેટ ઝીરો’ સંકલ્પ પાર પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગ માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સચિવાલય કેમ્પસ સાકાર કરશે સચિવાલયમાં પ્લાસ્ટિક બોટલમાં પાણીના … Read More