The Pain: વેદના ને વેદ સમજાયા મને: રોનક જોષી ‘રાહગીર’
લાગણી, માંગણીનો હિસાબ ઉતારું છું અહીં. The Pain: શબ્દો થકી હું યાદ ઉતારું છું અહીં,જીવનભરનો થાક ઉતારું છું અહીં.વેદના ને વેદ સમજાયા મને,અનુભવનો નિચોડ ઉતારું છું અહીં.થાક્યો પાક્યો બેઠો છું … Read More
