CM approves town planning scheme: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી
CM approves town planning scheme: અમદાવાદની પાંચ ડ્રાફટ ટી.પી. સ્કીમ, ભાવનગર-રાજકોટ પ્રત્યેકની એક ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને પાટણની એક પ્રિલિમિનરી સ્કીમને મંજૂરી આપતા મુખ્યમંત્રી અમદાવાદ, 01 ડિસેમ્બરઃ CM approves town … Read More