Train route divert: રાજકોટ ડિવિઝન થી પસાર થનારી ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે

રાજકોટ, ૧૬ જૂન: Train route divert: પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શનમાં ડબલિંગ કામ અને દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર … Read More