Control over tuition culture: નવી શિક્ષણ નિતીમાં ટ્યુશન કલ્ચર પર કંટ્રોલ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરબલ કરાશે

ગુજરાતમાં છે વધુ આ કલ્ચર Control over tuition culture: નવી શિક્ષણમાં બહું મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ અત્યારે ટ્યુશન કલ્ચર ગ્રામ્યથી લઈને શહેરોમાં જોવા મળી રહ્યું છે. … Read More