Cleanliness Campaign: ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાનમાં મંત્રી ભાનુબેન બાબરીયાની સહભાગિતા
Cleanliness Campaign: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેલીને મંત્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું ગાંધીનગર, 25 સપ્ટેમ્બર: Cleanliness Campaign: સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, ‘સ્વચ્છતા હી સેવા … Read More