World Scout Day: સુરતની વનિતા વિશ્રામ કન્યા મહાવિદ્યાલયના 36 એન.સી.સી. કેડેટ્સ ‘6-ગુજરાત ગર્લ્સ બટાલિયન’માં સામેલ

World Scout Day: આજે ૨૨ ફેબ્રુઆરી: ‘વિશ્વ સ્કાઉટ દિન’ એક સાથે કદમતાલ મેળવી જુસ્સો પ્રદર્શિત કરતી આર્મી યુનિટની ગર્લ્સ કેડેટ્સ: વિદ્યાર્થિનીઓ કોલેજમાં જ મેળવી રહી તાલીમ એન.સી.સી. રાષ્ટ્રપ્રેમ, સમર્પણ, નેતૃત્વ, … Read More