Hassan Rouhani president of iran

Iran President News: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Iran President News: હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગીચ પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું.

whatsapp banner

ઈરાન, 20 મે: Iran President News: ઈરાનથી મોટા અને દુઃખદ સમાચાર એ છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને તેમના વિદેશ મંત્રીને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું.

ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ટૂકડા થઈને કાટમાળમાં ફેરવાઈ ગયું છે, મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. હેલિકોપ્ટરમાં ઇબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી અને અન્ય અધિકારીઓ પણ સવાર હતા.

આ પણ વાંચો:- Chamber of Marathwada Industries: ઉદ્યોગો એ નફો રળવાનું સાધન માત્ર નથી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

buyer ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો